સરકારી યોજનાઓનો લાભ લેવા માટે જરૂરી આધાર -પુરાવાની યાદી

સરકારી યોજનાઓનો લાભ લેવા માટે જરૂરી આધાર -પુરાવાની યાદી

નમસ્કાર દોસ્તો ,

સરકાર વિવિધ પ્રકારની યોજનાઓ લાવે છે , આ યોજનાઓનો લાભ લેવા માટે લાભાર્થીઓ પાસેથી યોગ્ય પુરાવા અને આધાર માંગવામાં આવે છે . આ પુરાવા આપણને કચેરી મારફતે મળે છે .પુરાવા મેળવવા માટે આપણે કેટલાક આધાર રજુ કરવાના થાય છે .

ક્યાં પુરાવા માટે ક્યાં આધાર ની જરૂર પડે છે , તેની તમામ યાદી નીચે આપવામાં આવી છે .

નોન ક્રિમીનલ સર્ટી મેળવવા

 1. ફોર્મ અને ફોટો
 2. રેશનકાર્ડ ની નકલ
 3. જાતિનો દાખલો
 4. સ્કૂલ લીવીંગ સર્ટી
 5. વાલીનું આવકનું સોગંધનામું
 6. આવક નો દાખલો
 7. છેલ્લું લાઈટ બીલ

આવક નો દાખલો મેળવવા

 1. ફોર્મ અને ફોટો
 2. રેશનકાર્ડ ની નકલ
 3. ચુંટણી કાર્ડ ની નકલ
 4. તલાટીનો આવક નો દાખલો
 5. છેલ્લું લાઈટ બીલ

આધાર કાર્ડ મેળવવા માટે

આઈ .ડી .પ્રૂફ નીચે પેકી એક

 1. પાનકાર્ડ
 2. ચૂંટણી કાર્ડ
 3. ડ્રાયવીંગ લાયસન
 4. પાસપોર્ટ

એડ્રેસ પ્રૂફ નીચે પેકી એક

 1. રેશનકાર્ડ
 2. લાઈટ બીલ
 3. ગેશની બૂક

અલગ રેશનકાર્ડ કરવા માટે

 1. ફોર્મ અને ફોટો
 2. ચૂંટણી કાર્ડની નકલ
 3. જુનું રેશનકાર્ડ
 4. આધાર કાર્ડ
 5. આવકનો દાખલો
 6. બેંક પાસબૂક ની નકલ
 7. તલાટીનો દાખલો
 8. પિતાનું સંમતિ સોગંધનામું
 9. લાઈટ બીલ

જાતિનો દાખલો મેળવવા

 1. ફોર્મ અને ફોટો
 2. રેશનકાર્ડ ની નકલ
 3. સ્કૂલ લીવીંગ સર્ટી
 4. પિતા – ભાઈ -બહેનનું સ્કૂલ લીવીંગ સર્ટી
 5. છેલ્લું લાઈટ બીલ
 6. તલાટીનો જાતિનો દાખલો

ધાર્મિક લઘુમતી નો દાખલો મેળવવા

 1. ફોર્મ અને ફોટો
 2. રેશનકાર્ડ નકલ
 3. સ્કૂલ લીવીંગ સર્ટી
 4. તલાટીનો આવકનો દાખલો
 5. છેલ્લું લાઈટ બીલ
 6. સ્કૂલ ના આચાર્યનો લેટરપેડ પર દાખલો

માં અમૃતમ કાર્ડ મેળવવા

 1. ચૂંટણી કાર્ડની નકલ
 2. રેશનકાર્ડ નકલ
 3. આધાર કાર્ડ
 4. આવકનો દાખલો

નવા રેશનકાર્ડ માટે

 1. ફોર્મ અને ફોટો
 2. ચુંટણી કાર્ડની નકલ
 3. આધાર કાર્ડ
 4. બેંક પાસબુકની નકલ
 5. તલાટીનો દાખલો
 6. લાઈટ બીલ

ડોમીસાઈલ સર્ટી મેળવવા

 1. ફોર્મ અને ફોટો
 2. રેશનકાર્ડ નકલ
 3. સ્કૂલ લીવીંગ સર્ટી
 4. તલાટીનો ૧૦ વર્ષનો રહેઠાણનો દાખલો
 5. રહેઠાણ અગેનું સોગંધનામું
 6. છેલ્લું લાઈટ બીલ
 7. જન્મનો દાખલો
 8. પોલીસ સ્ટેશન નો દાખલો

ચારિત્ર્યનો દાખલો મેળવવા

 1. ફોર્મ અને ફોટો
 2. રેશનકાર્ડ નકલ
 3. સ્કૂલ લીવીંગ સર્ટી
 4. તલાટીનો ચારિત્ર્યનો દાખલો
 5. છેલ્લું લાઈટ બીલ
 6. પોલીસ સ્ટેશન નો દાખલો
 7. ચુંટણી કાર્ડની નકલ

વયવંદના યોજના

 1. ચૂંટણી કાર્ડ નકલ
 2. રેશનકાર્ડ નકલ
 3. આધાર કાર્ડ નકલ
 4. સ્કૂલ લીવીંગ સર્ટી
 5. ૦ થી ૧૬ નો તલાટી bpl નો દાખલો
 6. બેંક પાસબુકની નકલ

રેશનકાર્ડ નામ દાખલ કરાવવા

 1. ફોર્મ અને ફોટો
 2. ચુંટણી કાર્ડની નકલ
 3. રેશનકાર્ડ નકલ
 4. આધાર કાર્ડ
 5. જન્મનો દાખલો
 6. પત્નીનું નામ દાખલ કરવાનું હોય તો પિયર પક્ષમાંથી નામ કમીનો દાખલો

સીનીયર સીટીઝન સર્ટી

 1. ફોર્મ અને ફોટો
 2. રેશનકાર્ડ નકલ
 3. સ્કૂલ લીવીંગ સર્ટી
 4. જન્મનો દાખલો
 5. ચુંટણી કાર્ડની નકલ
 6. છેલ્લું લાઈટ બીલ

વિધવા સહાય મેળવવા

 1. ફોર્મ અને ફોટો
 2. રેશનકાર્ડ નકલ
 3. સ્કૂલ લીવીંગ સર્ટી
 4. પતિની મુત્યુનો દાખલો
 5. ચુંટણી કાર્ડની નકલ
 6. છેલ્લું લાઈટ બીલ
 7. સંતાનોના જન્મના દાખલા

નિરાધાર વૃદ્ધ સહાય યોજના

 1. ચુંટણી કાર્ડની નકલ
 2. રેશનકાર્ડ નકલ
 3. આધાર કાર્ડ
 4. સ્કૂલ લીવીંગ સર્ટી
 5. બેંક પાસબૂક નકલ

માં અન્નપુર્ણ યોજના

 1. ફોર્મ અને ફોટો
 2. ચુંટણી કાર્ડની નકલ
 3. રેશનકાર્ડ નકલ
 4. આધાર કાર્ડ
 5. આવકનો દાખલો
 6. બેંક પાસબૂક નકલ

 

हेल्लो फ्रेंड्स , में jayesh mahakal . हमारे ब्लॉग में champcash , blogging , youtube , facebook , ट्विटर , whatsapp , BTC , TCC से जुडी जानकारी and एंड्राइड mobile ट्रिक्स and टिप्स की लेटेस्ट अपडेट आपको यहाँ मिलेगी .

Leave a reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top
error: Content is protected !!
%d bloggers like this: